Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં જૂની માથાકૂટનો ખાર રાખી બોલેરોથી બાઇક અને ડેલાને નુકશાન કર્યું

વાંકાનેરમાં જૂની માથાકૂટનો ખાર રાખી બોલેરોથી બાઇક અને ડેલાને નુકશાન કર્યું

મોરબી : મૂળ ભીમગુડા ગામના વતની અને હાલમાં વાંકાનેરના નવા ઢુંવા ગામે રહેતા જીતુબેન અશોકભાઈ સારલા ઉ.45 નામના મહિલાએ ભીમગુડા ગામના અને હાલમાં નવા ઢુંવા ગામે રહેતા આરોપી વિક્રમસિંહ અજીતસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી વિક્રમસિંહે તા.18ના રોજ રાત્રીના સમયે જીજે- 36 – ટી – 5492 નંબરની બોલેરો ગાડી લઈને આવી તેમના મકાનના ડેલા સાથે રિવર્સમાં ગાડી લઈને અથડાવવાની સાથે બાઇકમાં નુકશાન કરી તેમના પુત્ર વિજયને છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments