Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

મોરબીમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ નિલમબાગ વિસ્તારમાં નવા બની રહેલા એપાર્ટમેન્ટમાં કામ કરતા મૂળ રાજસ્થાનના વતની ભવરલાલ રામકરણ વર્મા ઉ.36 નામના યુવાનને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે જોઈ તપાસ હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું. ઘટના અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments