Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર હાઇવે ઉપર અજાણી કારની ઠોકરે રસ્તો ઓળંગતા પ્રૌઢનું મોત

વાંકાનેર હાઇવે ઉપર અજાણી કારની ઠોકરે રસ્તો ઓળંગતા પ્રૌઢનું મોત

મોરબી : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ચંદ્રપુર નજીક રસ્તો ઓળંગી રહેલા રાતીદેવરી ગામના ધારાભાઈ લવજીભાઈ વિકાણી ઉ.45 નામના આધેડને અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ થતા સારવાર માટે રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પુત્ર રોહિતભાઈ ધારાભાઈ વિકાણીએ અકસ્માત સર્જી નાસી ગયેલા કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments