Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયા નજીકથી પિસ્તોલ સાથે એક ઝડપાયો

માળીયા નજીકથી પિસ્તોલ સાથે એક ઝડપાયો

મોરબી : માળીયા મિયાણા પોલીસે ભીમસર ચોકડી નજીક ચેકીંગ દરમિયાન શંકાસ્પદ હિલચાલ સાથે નીકળેલા મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગર સોસાયટીમાં રહેતા મૂળ માળીયા મિયાણા તાલુકાના કુંભારીયા ગામના વતની આરોપી તુલસી હસમુખભાઈ સંખેસરિયા ઉ.35 ને દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા 10 હજાર સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments