Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના વેગડવાવ ગામે વીજશોકથી ખેડૂતનું મોત

હળવદના વેગડવાવ ગામે વીજશોકથી ખેડૂતનું મોત

મોરબી : હળવદ તાલુકાના વેગડવાવ ગામની સીમમાં વાડી ધરાવતા શાંતિભાઈ હરજીભાઈ રાઠોડ ઉ.50 નામના ખેડૂતને પોતાની જ વાડીમાં વીજ શોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments