Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના રણજીતગઢ ગામે કેનાલના ડૂબી જતાં બાળકીનું મૃત્યુ

હળવદના રણજીતગઢ ગામે કેનાલના ડૂબી જતાં બાળકીનું મૃત્યુ

મોરબી : હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં હસમુખ પ્રભુભાઈ દલવાડીની વાડીએ રહી ખેત મજૂરી કામ કરતા પાંડયાભાઈ તડવીની 3 વર્ષની પુત્રી દેવકીનું કોઈપણ કારણોસર નર્મદા કેનાલમાં પડી જવાથી ડૂબી જતા મોત નિપજતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ઘરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments