Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામાં પોલીસની મદદથી ખોવાયેલા 3 મોબાઈલ મૂળ માલિકને પરત મળ્યા

ટંકારામાં પોલીસની મદદથી ખોવાયેલા 3 મોબાઈલ મૂળ માલિકને પરત મળ્યા

ટંકારા : ટંકારા પોલીસે તેરા તુજે અર્પણ અંતર્ગત ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ. 44,600ની કિંમતના ખોવાયેલા 3 મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર વાક્ય સાર્થક કર્યું હતું.

નાયબ પોલીસ અધિક્ષક એસ.એસ.સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વાય.કે.ગોહિલ અને પોલીસ સબ.ઇન્સ્પેક્ટર એમ.જે.ધાધલ ટંકારના સુપરવિઝન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાયેલા-ગુમ થયેલી ચીજ-વસ્તુઓ શોધી કાઢવા સ્ટાફને સૂચન કર્યું હતું. જે અંતર્ગત પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસોએ CEIR એપ્લિકેશનનો ઉપયોગ કરી ખોવાયેલા મોબાઈલની વિગત મેળવી દરરોજનું અપડેટ મેળવી ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ. 44,600ની કિંમતના લોકોના ખોવાયેલા 3 ફોન અરજદારોને પરત કરી તેરા તુજે અર્પણ તથા પોલીસ પ્રજાનો મિત્ર વાક્ય સાર્થક કર્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments