Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક સિરામિક ફેકટરીમાં ઉંચાઈ ઉપરથી પટકાતા મહિલાનું મોત

મોરબી નજીક સિરામિક ફેકટરીમાં ઉંચાઈ ઉપરથી પટકાતા મહિલાનું મોત

મોરબી : મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ લોરેંજો સિરામિક ફેકટરીમાં ફિલ્ટર પ્રેસ વિભાગમાં ઉપર મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની રેખાબેન રાજેશભાઇ ખારોલ ઉ.29 નામના મહિલાનું ઉંચાઈ ઉપરથી પડી જતા માથાના ભાગે હેમરેજ થઈ જતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments