Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નાની વાવડી ગામે જુગાર રમતા સાત ઝડપાયા

મોરબીના નાની વાવડી ગામે જુગાર રમતા સાત ઝડપાયા

મોરબી : મોરબી તાલુકાનાં નાની વાવડી ગામે તાલુકા પોલીસે બાતમીને આધારે આરોપી મનસુખભાઇ નાથાભાઇ પડસુંબિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા રહેણાંક મકાનમાં જુગાર રમી રહેલા આરોપ મનસુખભાઇ નાથાભાઇ પડસુબીયા, પ્રવિણભાઇ પ્રેમજીભાઇ વસીયાણી, રામભાઇ બાબુભાઇ ઝીલરીયા, દુર્લભજીભાઇ મોહનભાઇ રૂપાલા, ચંદુલાલ નરસીભાઇ સંઘાણી, રમેશભાઇ હર્ષદભાઇ કુંભારવાડીયા અને ભુપતભાઇ મોહનભાઇ ગોગરાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 65,500 સાથે ઝડપી લીધા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments