Thursday, April 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામાં તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં મેઘપર ઝાલા શાળાની કૃતિ પ્રથમ

ટંકારામાં તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં મેઘપર ઝાલા શાળાની કૃતિ પ્રથમ

ટંકારા તાલુકાના તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રી મેઘપર ઝાલા પ્રાથમિક શાળાની કૃતિ આધારિત ગૌ આધારિત ખેતી પ્રથમ ક્રમે પસંદગી પામી .જેના બાળ વૈજ્ઞાનિકો ઝાલા જાનવીબા અને ઝાલા યુવરાજસિંહ હતા અને આ કૃતિના માર્ગદર્શક શ્રી ભાગિયા રસ્મિતા બેન ને હતા.મેઘપર ઝાલા નું આ સંશોધન હેતલબેન સોલંકી દ્વારા રાજ્ય કક્ષાએ પણ રજૂ થયું હતું.તેમજ ગૌ આધારિત ખેતી નો પ્રયોગ પણ મેઘપર ઝાલા ના રવિરામ બાપુ દ્વારા જ અમલીકરણ થયો હતો.આ સફળતા બદલ સમસ્ત શાળા પરિવાર અને મેઘપર ઝાલા ગામ ગૌરવ ની લાગણી અનુભવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments