Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં ફરી ગતરાત્રે મેઘરાજા ત્રાટકયા

મોરબી જિલ્લામાં ફરી ગતરાત્રે મેઘરાજા ત્રાટકયા

મોરબી : મોરબી જિલ્લામાં બે ત્રણ દિવસથી મેઘરાજા રાત્રી દરમિયાન મેઘવર્ષા વરસાવી રહ્યા છે. ત્યારે ગતરાત્રે પણ મેઘરાજાએ સટાસટી બોલાવી હતી.જેમાં મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો જેમાં હળવદમા 41 મીમી, માળીયા મિયાણામા 10 મીમી, મોરબીમાં 14 મીમી, ટંકારામા 11 મીમી અને વાંકાનેરમા 20 મીમી વરસાદ વરસ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments