Thursday, April 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiદાહોદમાં હેવાનીયતનો ભોગ બનેલી બાળકીને કોંગ્રેસે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

દાહોદમાં હેવાનીયતનો ભોગ બનેલી બાળકીને કોંગ્રેસે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

દાહોદ જિલ્લાના સિંધવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાના આચાર્યએ ધોરણ 1 માં ભણતી છ વર્ષની દીકરી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ હેવાન આચાર્યએ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા આ દિવંગત આત્માને શાંતિ અર્થે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ખાતે શ્રદ્ધાંજલી આપી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments