Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના કોયલી નજીક ડેમી ૩ ડેમનો ૧ દરવાજો ખોલાયો

મોરબીના કોયલી નજીક ડેમી ૩ ડેમનો ૧ દરવાજો ખોલાયો

કોયલી ગામ નજીક આવેલ ડેમી ૩ ડેમ (દરવાજા વાળો ડેમ) ઉપરવાસના વરસાદ અને પાણીની આવકને કારણે ૧૦૦ ટકા ભરાઈ ગયો છે જેથી ડેમનો ૧ દરવાજો ૬ ઇંચ ખોલવામાં આવ્યો છે તેમજ તા. ૦૧-૧૦ ના રોજ બપોરે ૧૨ કલાકે ડેમનો ૧ દરવાજો ૮ ઇંચ ખોલવામાં આવનાર છે

જેથી ડેમના નીચેના વિસ્તારમાં આવેલ મોરબી તાલુકાના કોયલી, ધૂળકોટ, આમરણ, બેલા, જીંજુડા, સામપર અને જોડિયા તાલુકાના માવનું ગામ સહિતના ગામોને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments