Sunday, April 5, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiતેરા તુજકો અર્પણ: મોરબી એ ડિવિઝન પોલીસે 25 ખોવાયેલ મોબાઈલ અને બે...

તેરા તુજકો અર્પણ: મોરબી એ ડિવિઝન પોલીસે 25 ખોવાયેલ મોબાઈલ અને બે બિનવારસી બાઇક શોધી મૂળ માલિકને અર્પણ કર્યા

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી મોરબી માંથી 5,15,833ની કિંમતના કુલ 25 મોબાઈલ ફોન અને બે બિનવારસી મોટરસાઇકલ શોધી કાઢી અરજદારોને પરત આપવામાં આવ્યા હતા. મોરબીના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના અનાર્મ એ.એસ.આઈ. રાજદીપસિંહ રાણા નાઓએ CEIR પોર્ટલનો ઉપયોગ કરી CEIRમાં એન્ટ્રી કરી સતત મોનિટરિંગ કરી ટેક્નિકલ વર્કઆઉટ કરી સર્વેલન્સ સ્ટાફે 5,15,833ની કિંમતના કુલ 25 મોબાઈલ ફોન શોધી કાઢી એક સાથે પરત આપવી તેમજ મોરબી સિટી વિસ્તારમાંથી મળી આવેલા બે બિન વરસી મોટરસાયકલ મૂળ માલિકને પરત કરી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર વાક્ય સાર્થક કર્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments