Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaનવલખીની શિપિંગ કંપનીની બાંધકામ સાઇટ ઉપર સળિયા ચોરી જનાર આરોપી ઝડપાયો

નવલખીની શિપિંગ કંપનીની બાંધકામ સાઇટ ઉપર સળિયા ચોરી જનાર આરોપી ઝડપાયો

મોરબી : માળીયા મિયાણાના નવલખી ખાતે કોલસાનો ધંધો કરતી શ્રીજી શિપિંગ કંપનીની મોટા દહીંસરા ગામે આવેલ બાંધકામ સાઇટ ઉપરથી બે ટન સળિયાની ચોરી થવા અંગે સાઇટ એન્જીનીયર આરીફ શબ્બીરઅહેમદ ચૌધરીએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમા જ આરોપી પ્રવીણ રામજીભાઈ કણઝારીયા ઉ.37 નામના શખ્સને ચોરીના 2 ટન સળિયા અને છોટા હાથી સાથે ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments