Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના સરધારકા ગામની વાડીએ વિજશોકથી ખેડૂતનું મોત

વાંકાનેરના સરધારકા ગામની વાડીએ વિજશોકથી ખેડૂતનું મોત

મોરબી :વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં વાડીએ કામ કરી રહેલા ઇસ્માઇલભાઈ આમદભાઈ શેરસિયા ઉ.50 નામના ખેડૂતને ઇલેક્ટ્રિક શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments