Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની પાટીદાર નવરાત્રિમાં ચોથા નોરતે બોલિવુડના જાણીતા સિંગર કુમાર સાનુ રાસ ગરબાની...

મોરબીની પાટીદાર નવરાત્રિમાં ચોથા નોરતે બોલિવુડના જાણીતા સિંગર કુમાર સાનુ રાસ ગરબાની ધમાલ મચાવશે

મોરબી : જાણીતા સમાજ અગ્રણી અજય લોરિયા અને સેવા એ જ સંપત્તિ ફાઊન્ડેશન દ્વારા શહીદ જવાનોના પરિવાર તેમજ પાટીદાર કરિઅર એકેડમીના લાભાર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટીદાર નવરાત્રિનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ પાટીદાર નવરાત્રિમાં ચોથા નોરતે એટલે કે તારીખ 6 ઓક્ટોબર ને રવિવારના રોજ બોલિવુડના જાણીતા સિંગર મેલોડી કિંગ કુમાર સાનુ હાજરી આપીને તેમના આગવા અંદાજમાં રાસ ગરબાની ધમાલ મચાવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments