Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારાના બંગાવડી ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ટંકારાના બંગાવડી ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી : ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા વિનોદભાઈ પીઠાભાઈ પડાયા ઉ.42 નામના યુવાને કોઈ કારણોસર પોતાના ઘેર લાકડાની આડી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેમનું નીપજ્યું હતું. આ બનાવથી તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments