Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેર તાલુકાના વાંકીયા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેર તાલુકાના વાંકીયા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી : વાંકાનેર તાલુકાના વાંકીયા ગામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી આરોપી હનીફભાઈ હુશેનભાઈ બાવરા, ગુલામમુસ્તુફાભાઈ ઈસ્માઈલભાઈ માથકીયા, ઈનાયતભાઈ અબ્દુલભાઈ શેરસીયા, ઈસ્માઈલભાઈ રહીમભાઈ શેરસીયા અને યુનુશભાઈ મામદભાઈ શેરસીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 13,670 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments