Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં યુવાનને મુરઘી લેવા કેમ ન આવ્યો કહી છરી મારી

મોરબીમાં યુવાનને મુરઘી લેવા કેમ ન આવ્યો કહી છરી મારી

મોરબી : મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા સંજયભાઈ ચૌહાણ નામના યુવાનને આરોપી જીગલો ઉર્ફે રાજ ઉર્ફે ઘૂંઘરૂં ભીમજીભાઈ કોળી અને આરોપી હાર્દિક ઉર્ફે પેમલો દીપકભાઈ ઓડ નામના શખ્સોએ તું કેમ ગઈકાલે મુરઘી લેવા ન આવ્યો કહી ગાળો આપી પેટમાં છરી ઝીકી દેતા ઇજાગ્રસ્ત બનેલા સંજયભાઈના પત્ની સંતોષબેને બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments