Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsહળવદના જુના ધનાળા ગામે જુગાર રમતા 8 પકડાયા

હળવદના જુના ધનાળા ગામે જુગાર રમતા 8 પકડાયા

મોરબી : મોરબી એલસીબીએ હળવદના જુના ધનાળા ગામે ઋષિરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલાના રહેણાંક મકાનેથી જુગાર રમતા ઋષિરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા, પ્રવિણભાઇ ઉર્ફે પવો ગાંડાભાઇ ચાવડા, ચંદ્રકાંતભાઇ દેવજીભાઈ અધારા, કિરણભાઇ જીલુભાઈ ઝીંઝુવાડીયા, અજીતભાઈ સોમાભાઈ ગોહિલ, બાબુલાલ ગોવિંદભાઇ રાઠોડ, ગોપાલસિંહ જીતુભા જાડેજા, હિરજીભાઈ ઉર્ફે હિરાભાઈ લક્ષમણભાઇ સરાવાડીયાને રૂ. ૧,૪૬,૬૦૦/-ની રોકડ સાથે પકડી પાડ્યા છે. જ્યારે મહેમુદ ઉર્ફે રેવુ ઉર્ફે રેવડી નથુભાઇ સિપાઇ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments