Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપાટીદારધામના અગ્રણી કિરીટભાઈના પુત્ર ઓમના જન્મદિવસની અનોખી ઉજવણી

પાટીદારધામના અગ્રણી કિરીટભાઈના પુત્ર ઓમના જન્મદિવસની અનોખી ઉજવણી

મોરબી :પાટીદારધામના અગ્રણી કિરીટભાઈના પુત્ર ઓમના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેના મમ્મી ,બહેન અને મિત્રો દ્વારા કંકુ ચોખાથી ચાંદલો કરી શુભકામના આપી હતી. ત્યારબાદ શેરી ગરબામાં દરેક બાળકને બે-બે વીરાંગનાની બૂક ભેટમાં અપાઈ હતી. સાઉન્ડ સિસ્ટમમાં હેપી બર્થ ડેની બદલે ગુજરાતી ગીત અભિનંદન…અભિનંદન ગીત વગાડવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments