Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા વિદ્યાર્થીઓનાં સન્માન સમારંભ યોજાશે

ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા વિદ્યાર્થીઓનાં સન્માન સમારંભ યોજાશે

મોરબી : ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોડીગ સામાકાંઠે કલેક્ટર કચેરી પાછળ તાજેતરમાં 9 વાગ્યે વિદ્યાર્થીઓનાં સન્માન સમારંભ બાબતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી ફોર્મ સ્વીકારવાની તા15.10.2024 સ્થળ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોડીગ કાર્યકમ તા27.10.2024 રવિવારના રોજ બપોરના ત્રણ વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમ સ્થળ ચુંવાળીયા કોળી ઠાકોર બોડીગ ખાતે આગેવાનોની ઉપસ્થિતિમાં આ વિદ્યાર્થી સન્માન સમારોહનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જગદીશભાઈ જી બાંભણીયા દીનેશભાઈ સાથલીયા ધનજીભાઈ સંખેસરીયા કલ્પેશભાઈ ગડેશિયા અવચર ભાઈ દેગામા જીતુભાઈ સાથલપરા અજય ભાઈ વાઘાણી સહિતના આગેવાનો મીટીંગમા હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments