Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં આહીર સમાજ નવરાત્રી મહોત્સવમાં રાસોત્સવની રમઝટ બોલી

મોરબીમાં આહીર સમાજ નવરાત્રી મહોત્સવમાં રાસોત્સવની રમઝટ બોલી

મોરબી : આહીર સેના મોરબી જીલ્લા દ્વારા સંચાલિત આહીર સમાજ નવરાત્રી મહોત્સવમાં મેઘપરની પ્રખ્યાત રાસ-મંડળીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવ લોહિયા યુવાનોમાં બાળપણથી સંસ્કૃતિનું જતન કરવાની વર્ષો થી પરંપરા રહી છે. એવા આહીર સમાજના ખમીરવંતા ગામ મેઘપરના યુવાનો જ્યારે આહીર નવરાત્રી મહોત્સવમાં રમવા માટે આવ્યા ત્યારે આખું ગ્રાઉન્ડ બસ એકી નજરે આ ખેલૈયાઓને જોઈને વધાવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments