Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદમાં દેશી દારૂના હાટડા પર તૂટી પડતા પી આઈ આર ટી વ્યાસ

હળવદમાં દેશી દારૂના હાટડા પર તૂટી પડતા પી આઈ આર ટી વ્યાસ

હળવદના ડુંગરપુર ગામની સીમમાં બે અલગ અલગ સ્થળેથી દેશી દારૂનો આથો સહિતનો મુદામાલ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હળવદ પોલીસે કરી હતી

હળવદ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ડુંગરપુર ગામની સીમમાં બે અલગ અલગ સ્થળે દેશી દારૂનો આથો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી દેશી દારૂનો આથો લીટર ૬૦૦ કીમત રૂ.૧૫૦૦૦ અને દેશી દારૂ લીટર ૨૧ કીમત રૂ.૪૨૦૦ એમ કુલ રૂપિયા ૧૯૨૦૦ નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસની આ કામગીરીમાં પી આઈ આર ટી વ્યાસ, એ એન સિસોદિયા, વિપુલભાઈ ભદ્રાડીયા, દેવેન્દ્રસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, મનોજભાઈ પટેલ સહિતની ટીમે કરેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments