Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાટેલ રોડ ઉપર 108ની ટીમે સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી

માટેલ રોડ ઉપર 108ની ટીમે સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી

મોરબી : મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ માટેલ રોડ ઉપર એક પરિણીતાને અચાનક પ્રસુતિનો દુખાવો ઉપડ્યો હતો. આ અંગેની મકનસર 108 એમ્બ્યુલન્સની ટીમને જાણ થતાં 108ની ટિમ તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં જઈને જોયું તો પ્રસૂતા રંજીતાબેન વિક્રમભાઇની હાલત નાજુક હોય સ્થળ પર જ ડિલિવરી કરવી પડે તેમ હોવાથી 108ની ટીમે સફળતાપૂર્વક પ્રસુતિ કરાવીને બન્નેને જરૂરી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments