મોરબી-મોરબી નજીક આવેલ જેપુર ગામમાં વોઇસ ઓફ મોરબીના ફાઉન્ડર પંકજ સનારીયા અને હિન્દ વૈભવ સમાચારના ફાઉન્ડર મેહુલ ગઢવી દ્વારા ગામમાં ચાલી રહેલી ગરબીમાં સ્કૂલ બેગ અને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું






મોરબી નજીક આવેલ જેપુર ગામ માં ચાલી રહેલ ગરબીમાં યુવા પત્રકારો પંકજ સનારીયા અને મેહુલ ગઢવી દ્વારા ગરબે રમતા દીકરા અને દીકરીઓ ને સ્કૂલ બેગ અને શિક્ષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું છે.જેપુર ગામ ની આ નવરાત્રી ખુબજ જૂની છે.અંદાજે 100 વર્ષ જૂની આ ગરબી નું ગ્રામલોકો જ દ્વારા આ ગરબી નું આયોજન કરવામાં છે.પત્રકરો દ્વારા બાળકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી તેમને બેગ અને શિક્ષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું










