Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના મેસરિયામા દારૂના 14 ચપલા સાથે એકની ધરપકડ

વાંકાનેરના મેસરિયામા દારૂના 14 ચપલા સાથે એકની ધરપકડ

મોરબી : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મેસરિયા ગામે ધાવડી માતાજીના મંદિર પાસેથી આરોપી જયરાજ પ્રતાપભાઈ ધાધલ નામના શખ્સને વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના 14 ચપલા કિંમત રૂપિયા 1400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments