Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેર માર્કેટિંગ યાર્ડના દલાલ વેપારી એસોસિએશનના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના દલાલ વેપારી એસોસિએશનના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

વાંકાનેર : માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન વાંકાનેરમાં આજ રોજ મિટિંગ મળી હતી. આ મીટીંગમાં માર્કેટિંગ યાર્ડ દલાલ વેપારી એસોસીએશનનાં પ્રમુખ તરીકે અલીભાઈ બાદીની તેમજ ઉપ પ્રમુખ તરીકે અશ્ચિનભાઈ મેઘાણીની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. જે બદલ તેઓને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments