Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં રસ્તો બંધ કરવા મુદ્દે યુવકને માર માર્યો

વાંકાનેરમાં રસ્તો બંધ કરવા મુદ્દે યુવકને માર માર્યો

મોરબી : વાંકાનેરના દલડી ગામે રહેતા ફરિયાદી મહેબૂબ મામદભાઈ પરાસરા પોતાના ઘરનો જૂનો ઝાપો કાઢી નવો ઝાપો નાખવા માટે માપ લેતા હતા ત્યારે આરોપી ઉસ્માન હૈયાતભાઈ પરાસરા, જીલુબેન ઉસ્માનભાઈ પરાસરા અને નઈમ ઉસ્માનભાઈ પરાસરાએ આવી ઝઘડો કરી કહ્યું હતું કે, તમે કેમ આમારો ચાલવાનો રસ્તો બંધ કરો છો ? બાદમાં લાકડી અને ધોકા વડે માર મારી સાહેદ આશિયાનાબેન સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments