Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiગુજરાતના જાણીતા સિંગર સાગરદાન ગઢવીને રેખા ચિત્ર અર્પણ કરતો મોરબીનો યુવા કલાકાર...

ગુજરાતના જાણીતા સિંગર સાગરદાન ગઢવીને રેખા ચિત્ર અર્પણ કરતો મોરબીનો યુવા કલાકાર અલ્પેશ ઓડિયા

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા અને મોરબી માળિયા વિધાનસભા ઇન્ચાર્જ અલ્પેશ ઓડિયા નામનો યુવા કલાકાર ચિત્રકલામાં નિપુણ છે. તેમણે અનેક રંગબેરંગી ચિત્રો દોરીને સૌને મંત્ર મુગ્ધ કરી દીધા છે. આ યુવા કલાકારે તાજેતરમાં ગુજરાતી ગાયકી ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવતા સાગરદાન ગઢવીને આબેહૂબ રેખા ચિત્ર બનાવ્યું હતું. દરમિયાન સાગરદાન ગઢવી જ્યારે મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આવ્યા ત્યારે અલ્પેશ ઓડિયાએ બનાવેલું રેખાચિત્ર સાગરદાન ગઢવીને અર્પણ કરતા તેઓ ભારે પ્રભાવિત થઈને જાહેર મંચ ઉપરથી મોરબીના યુવા કલાકારની કલાને બિરદાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments