Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બિયરના ટીન સાથે ચાર ઝડપાયા

મોરબીમાં બિયરના ટીન સાથે ચાર ઝડપાયા

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લીલાપર કેનાલ રોડ ઉપર શ્યામ ગ્લાસવેર નજીક ઉભેલી શંકાસ્પદ સ્વીફ્ટ કાર નંબર જીજે – 03 – સીએ – 5281માંથી કિંગફિશર બ્રાન્ડ સુપર સ્ટ્રોંગ બિયરના 6 ટીન કિંમત રૂપિયા 660 સાથે આરોપી નિર્મળભાઇ ભગવાનજીભાઇ બરબસીયા અમીતભાઇ ધનજીભાઇ શેરશીયા, લાખાભાઇ દેવાનંદભાઇ ગોગરા અને ચેતનભાઇ ગંગારામભાઇ પારેજીયાને ઝડપી લઈ રૂપિયા 2 લાખની કાર સહિત રૂપિયા 2,00,660નો મુદ્દામાલ કબ્જે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments