Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા ક્રાંતિકારી સેનાએ વિવિધ જગ્યાએ લગાવ્યા બેનર

રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા ક્રાંતિકારી સેનાએ વિવિધ જગ્યાએ લગાવ્યા બેનર

મોરબી : જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાના અવસાન બાદ તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા વિવિધ વિસ્તારોમાં ધ લેજન્ડ નેવર ડાયના બેનરો લગાવવામાં આવ્યા છે. આમ અનોખી રીતે ક્રાંતિકારી સેના દ્વારા ભારત રત્નને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments