Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ચક્કર આવતા પડી જતા માથાના ભાગે ઇજાઓ થવાથી આધેડનું મોત

મોરબીમાં ચક્કર આવતા પડી જતા માથાના ભાગે ઇજાઓ થવાથી આધેડનું મોત

મોરબી : મોરબીના ઇન્દિરાનગર ખાતે આવેલ એ.બી.કોર્પોરેશનના ગોડાઉનમાં કામ કરતા સમયે મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા યુસુફભાઈ નૂરમામદભાઈ ખુરેશી ઉ.50ને અચાનક ચક્કર આવતા પડી જતા માથાના ભાગે ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments