Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના રાયધ્રા ગામે 11 કિલો નશીલા પોશડોડા સાથે એકની ધરપકડ

હળવદના રાયધ્રા ગામે 11 કિલો નશીલા પોશડોડા સાથે એકની ધરપકડ

મોરબી : હળવદ તાલુકાના રાયધ્રા ગામે માદક પદાર્થ પોશડોડાનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી એસઓજી ટીમ ત્યાં ત્રાટકી હતી અને એસઓજીની ટીમે એક વૃદ્ધને 11 કિલો પોશડોડા તેમજ મોબાઈલ અને ત્રાજવા સાથે ઝડપી લઈ એનડીપીએસ એક્ટ મુજબ હળવદ પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

હળવદ તાલુકાના રાયધ્રા ગામે માદક પદાર્થ પોશડોડાનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે આરોપી મૈયાભાઈ ઉર્ફે પટેલ ગાંડાભાઈ પરસાડીયા ઉ.66 નામના વૃદ્ધને 11.328 ગ્રામ પોશડોડા માદક પદાર્થ કિંમત રૂપિયા 33,984 સાથે એસઓજી ટીમે ઝડપી લઈ એક વજન કાંટો તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 33,984 સાથે ઝડપી લઈ હળવદ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments