Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાજપુત કરણી સેના મોરબી જિલ્લાની મહિલા પાંખની વરણી

રાજપુત કરણી સેના મોરબી જિલ્લાની મહિલા પાંખની વરણી

મોરબી : રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વીએસ જાડેજા અને રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલાના આદેશથી રાજપુત કરણી સેનાના સૌરાષ્ટ્ર પ્રમુખે ખાસ ઉપસ્થિત રહેલા ડૉ નયનાબા જાડેજાએ અને મોરબી જિલ્લા અધ્યક્ષ જયદેવસિહ જાડેજાના સાનિધ્યમાં રાજપુત કરણી સેનાની મોરબી જિલ્લાની મહિલા પાંખની વરણી કરવામા આવી હતી.

જેમાં મોરબી જિલ્લા મહિલા પ્રમુખ તરીકે ગાયત્રીબા સહદેવ સિંહ જાડેજા,અને શહેર પ્રમુખ તરીકે ઇલાબા નરેન્દ્રસિંહ ઝાલા અને મોરબી જિલ્લા પ્રભારી તરીકે મછબા જયુભા ઝાલા , મહામંત્રી તરીકે ધર્મિષ્ઠાબા અનીરુધસિંહ જાડેજા , મંત્રી તરીકે શ્વેતાબા કિશોરસિંહ ઝાલા, પૂજાબા સંજયસિંહ ઝાલા ( સંરક્ષક), દિવ્યા બા રામદેવસિંહ ઝાલા ( સોશિયલ મીડિયા પ્રભારી), કુસુમબા નટુભા ઝાલા ,( મિડિયા સેલ કનવિનર), શીતલબા ઉપરેન્દ્રસિંહ ઝાલા (સોશિયલ મીડિયા ઇન્ચાર્જ), હંસબા દાનુભા ઝાલા, કુપાલીબા રાજેન્દ્રsસિંહ જાડેજા , કાંતાબા કેસુભા ઝાલા, ઈન્દ્રવા કેસુભા ઝાલા, અશાબા મંગળસિંહ ઝાલા, પાયલબા ઝાલા, આશબા ઝાલા, હિનાબા ઝાલા, રિધીબા ઝાલા, કેલાસબા ઝાલા, મીનાબા ઝાલાની નિમણૂક કરી છે. આ તકે હર્ષબા જાડેજા , જયશ્રીબા જાડેજા, પ્રવીનબા જાડેજા ,અને હેતલબા ઝાલા ( સાદુરકા)ની ખાસ હાજરી હતી ત્યારે રાજપુત કરણી સેનાની મહિલા પાખની મજબૂત ટીમ બનવાથી મોરબી જિલ્લાની સર્વે રાજપુત કરણી સેના ટીમના દરેક સદસ્યોએ સોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી અને આ વરણીથી રાજપુત સમાજના તમામ મહિલાઓમા ખુશીઓનો માહોલ જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments