Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા પશુપાલક લાભાર્થીઓને સાહિત્ય વિતરણ કરાયું

જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા પશુપાલક લાભાર્થીઓને સાહિત્ય વિતરણ કરાયું

જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા રાજ્ય સરકાર દ્વારા વખતો- વખત પ્રકાશિત થતા લોકકલ્યાણલક્ષી અને લોકોપયોગી પુસ્તકોનું વિતરણ અને નિઃશુલ્ક સાહિત્ય વિતરણ કરવામાં આવતું હોય છે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ ખાતે જિલ્લાકક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી. આ કાર્યક્રમમાં “૨૩ વર્ષ સફળ, સબળ અને સમર્થ નેતૃત્વના” અને ”સુરક્ષિત મહિલા અને બાળ ઉજ્જવળ ગુજરાતની આવતીકાલ” આ બંને પુસ્તિકાની ઉપસ્થિત સર્વે પશુપાલક લાભાર્થીઓમાં વહેંચણી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments