Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના પોલીસ કર્મચારી યોગીરાજસિંહ નટુભા પરમાર પીએસઆઇની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા

મોરબીના પોલીસ કર્મચારી યોગીરાજસિંહ નટુભા પરમાર પીએસઆઇની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા

મોરબી : યોગરાજસિંહ નટુભા પરમાર તા. ૮/૮/૨૦૦૬ થી પોલીસ વિભાગમાં નોકરી પર જોડ્યા. વર્ષ ૨૦૧૨માં પશ્ર્ચિમ કચ્છ જિલ્લા ખાતેથી રાજકોટ ગ્રામ્ય જિલ્લા ખાતે બદલી થતા વાંકાનેર સીટી પો.સ્ટે ખાતે ફરજ બજાવતા હતા. ત્યાંથી ડેપ્યટેશન પર મોરબી ના.પો.અધિ.ની કચેરી ખાતે ફરજ બજાવતા હતા. નવનિર્મિત મોરબી જિલ્લાની રચના થતાં પોલીસ અધિક્ષકના અંગત મદદનીશ તરીકે ૧૦ વર્ષ ફરજ બજાવેલ છેલ્લા એક વર્ષથી જિલ્લા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હતા અને ખાતાકીય પરીક્ષા માં ઉત્તિર્ણ થતાં પો.સ.ઈ. તરીકે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં નિમણૂંક કરવામાં આવેલ છે.મોરબી ડેઈલી ટીમ તરફથી તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments