Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiએકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા કલેકટર કે.બી. ઝવેરીનું સન્માન કરાયું

એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા કલેકટર કે.બી. ઝવેરીનું સન્માન કરાયું

મોરબી : મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા કલેકટર કે.બી. ઝવેરીનું સન્માન કરાયું છે. એકતા એજ લક્ષ્ય સંગઠને જણાવ્યું હતું કે,મોરબીમાં જિલ્લા કલેકટર તરીકે કે.બી. ઝવેરીની નિમણૂક થતા જ તેઓએ પ્રજા હિતમાં સારા કામો કર્યા છે. પ્રજાના કામો કરીને તેઓએ પ્રજાના સાચા કર્તવ્યનિષ્ઠ અધિકારી તરીકે થોડા સ્મયમાં જ છાપ ઉભી કરતા આ બાબતની નોંધ લઈને એકતા એજ લક્ષ્ય સંગઠનને કલેકટર કે. બી. ઝવેરીનું સન્માન કરી તેમને તલવાર ભેટમાં આપી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments