Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા વિદ્યાર્થીઓને સાહિત્ય વિતરણ કરાયુ

જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા વિદ્યાર્થીઓને સાહિત્ય વિતરણ કરાયુ

જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા રાજ્ય સરકાર દ્વારા વખતો- વખત પ્રકાશિત થતા લોકકલ્યાણલક્ષી અને લોકોપયોગી પુસ્તકોનું વિતરણ અને નિઃશુલ્ક સાહિત્ય વિતરણ કરવામાં આવતું હોય છે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં “૨૩ વર્ષ સફળ, સબળ અને સમર્થ નેતૃત્વના”, ”ગુજરાત પાક્ષિક” અને ”ગુજરાત રોજગાર સમાચાર” ની ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓને વહેંચણી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments