Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના કોયબા ગામે તળાવમાં ડૂબી જવાથી આધેડનું કરુણ મોત

હળવદના કોયબા ગામે તળાવમાં ડૂબી જવાથી આધેડનું કરુણ મોત

હળવદ તાલુકાના કોયબા ગામે રહેતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની અર્જુનભાઇ બીજલભાઈ તડવી ઉ.55 નામના આધેડ તળાવમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.હળવદના કોયબા ગામે તળાવમાં ડૂબી જવાથી આધેડનું કરુણ મોત નિપજતા તેના પરિવારમાં અરેરાટી મચી છે.આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments