Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં પોલીસ શહીદ દિવસ નિમિતેના કાર્યક્રમમાં લોકોને જોડાવવા અપીલ

મોરબી જિલ્લામાં પોલીસ શહીદ દિવસ નિમિતેના કાર્યક્રમમાં લોકોને જોડાવવા અપીલ

મોરબી : ૨૧ ઓકટોબર ૨૦૨૪ પોલીસ શહીદ દિવસ નિમિતે ન્યુ દિલ્લી ગુહ મંત્રાલય,ખાતે યોજનાર કાર્યક્રમ ક.૦૮/૦૦ વાગ્યે ડી ડી ન્યુઝ ચેનલ દ્રારા લાઇવ ટેલીકાસ્ટ થનાર હોય તેમજ વેબસાઇટ લીંક http://webcast.gov.in/mha/ib ઉપર પણ પ્રસારીત થનાર હોય જેથી તમામે જોડાવા માટે મોરબી જીલ્લા પોલીસની અપીલ છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments