Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પ્રસુતિ માટે દાખલ થયેલી પરિણીતાનું મોત

મોરબીમાં પ્રસુતિ માટે દાખલ થયેલી પરિણીતાનું મોત

મોરબી : મોરબી શહેરના સાવસર પ્લોટમાં આવેલ જનની હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ થયેલા સોનલબેન કિશનભાઈ કવાડિયા ઉ.28 રહે.ધર્મવિજય રેસિડેન્સી, કન્યા છાત્રાલય રોડ, મોરબી નામના પરિણીતાનું કોઈ કારણોસર જનની હોસ્પિટલમાં જ મૃત્યુ નિપજતા સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments