Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદમાં મોબાઇલની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

હળવદમાં મોબાઇલની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

મોરબી : હળવદ શહેરમાં એક મહિના પહેલા મોબાઈલ ચોરીનો બનાવમાં સંડોવાયેલ આરોપી મેહુલ મહેશભાઇ તડવી ઉ.21 રહે.કઠામ ફળિયા, જિલ્લો છોટા ઉદેપુર વાળાને હળવદ પોલીસે ચોરીમાં ગયેલ મોબાઈલ કિંમત રૂપિયા 20 હજાર સાથે ઝડપી લઈ મોબાઈલ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments