Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીની પાસા હેઠળ ધરપકડ

મોરબીમાં વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીની પાસા હેઠળ ધરપકડ

મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ રાજકોટના માધાપર ગામના મનહરપુરમા રહેતો મૂળ વાંકાનેર તાલુકાના મોટા લુણસર ગામના વતની આરોપી સંજય ઉર્ફે રાજુસિંગ રાણાભાઈ વરુ ઉ.34 નામના શખ્સ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર થઈ મંજુર થતા મોરબી એલસીબી ટીમે આરોપીને ઝડપી લઈ ભાવનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments