Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાંકાનેરમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી : વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વિપુલભાઈ ડાયાભાઇ મથુરિયા ઉ.28 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments