Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં મોડી રાતે કાર થાંભલા સાથે ટકરાય

મોરબીમાં મોડી રાતે કાર થાંભલા સાથે ટકરાય

મોરબી : મોરબીમાં શનાળા રોડ પર મોડી રાતે અકસ્માતનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. કાર ચાલક કોઈ કારણોસર કાબુ ગુમાવતા કાર થાંભલા સાથે અને કાર બેંક શટર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી કારનો બુકડો બોલી ગયો તો શટર પણ બેડ વળી ગયું હતું. અકસ્માત કઈ રીતે બન્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ કારમાં કેટલા લોકો હતા કોઈને ઇજા થઇ છે કે નહીં તે જાણવામાં મળ્યું નથી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments