Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસંદેશ ન્યુઝ ચેનલના રિપોર્ટર નિલેશભાઈ પટેલનો આજે જન્મદિવસ

સંદેશ ન્યુઝ ચેનલના રિપોર્ટર નિલેશભાઈ પટેલનો આજે જન્મદિવસ

મોરબી : જાણીતી સંદેશ ન્યુઝ ચેનલના મોરબી જિલ્લાના રિપોર્ટર તરીકે ઘણા સમયથી ફરજ બજાવતા નિલેશભાઈ પટેલનો આજે જન્મદિવસ છે.તેઓ ઘણા વર્ષોથી સિનિયર પત્રકાર તરીકે ફરજ આપીને સામાન્ય નાગરિકો અને ખેડૂતો સહિત દરેક લોકોને સ્પર્શતી સમસ્યાઓને વાચા આપી રહ્યા છે. મિલનસાર સ્વભાવ ધરાવતા નિલેશભાઈ પટેલના આજે જન્મદિવસે તેમના સગા સ્નેહીજનો તેમજ મિત્રો અને દરેક ક્ષેત્રેના મહાનુભાવો તેમના પર જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments