Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસંગમ ફાઉન્ડેશન દ્વારા સેવા વસ્તીના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરાશે

સંગમ ફાઉન્ડેશન દ્વારા સેવા વસ્તીના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરાશે

મોરબી : સંગમ ફાઉન્ડેશન મોરબી દ્વારા મોરબી જિલ્લા ની આસપાસનાં વિસ્તારના જરૂરિયાતમંદ બાળકો સાથે સંગમ ફાઉન્ડેશન દિવાળી મનાવવા જઈ રહ્યું છે. ત્યારે આપણે પણ આ પ્રકારનું આર્થીક, મીઠાઈ, કપડાં, ફટાકડા,નું યોગદાન આપી અને તેમની દિવાળી પણ રંગબેરંગી બનાવીએ.મો:-8306914014,96875 35939

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments