Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે શપથ...

મોરબી જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે શપથ ગ્રહણ કર્યા

મોરબી માર્ગ અને મકાન વિભાગ કચેરીના કર્મયોગીઓ દ્વારા દરેક વિશેષ દિવસોનું ખાસ આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે કાર્યપાલક ઈજનેર ડી.કે.સોલંકીની આગેવાનીમાં કચેરીના સર્વે કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે શપથ ગ્રહણ કર્યા હતા.ઉપસ્થિત સર્વે કર્મયોગીઓએ આપણા ભારતની એકતા અને અખંડિતતા, એકતા અને વિશ્વશાંતિના સંદેશને મહત્તમ પ્રચાર પ્રસાર કરવા અંગે કટિબદ્ધતા દર્શાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments